હાઈકુ - કન્યાવિદાય

 કાયમી સાલે

અંતરમાં ઠાલે

કન્યાવિદાય


આંખોમાં રાચે

શમણામાં સો છાજે

કન્યાવિદાય


વરની ઈચ્છા

કન્યાની છે મહેચ્છા 

કન્યાવિદાય


અંતર ઉર

છલકે ભરપૂર

કન્યાવિદાય


દુઃખ છે આમાં

સુખ છે પણ આમાં

કન્યાવિદાય 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ