એકતા

 વિવિધતામાં એકતા દેશમાં કદી ન ખૂટી

રાષ્ટ્રીય એકતા છે દેશની જીવન બૂટી

જાત- પાત- રીત- ભાત અલગ ભલે હોય

સ્વદેશ માટે દિલમાં દાઝ ઊંડેથી ફૂટી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ