હાઈકુ - પ્રકૃતિ

 જીવન થયું

લાલિત્યપૂર્ણ, કર્યું

નવપ્રસ્થાન.


પ્રચાર કરે

પ્રકૃતિ બચાવો રે!

વોટ્સએપથી.


આભનાં તારા

અંધારે ઢંકાયા જો

પ્રદૂષણથી


પ્રકૃતિ ખોળે

નયન રમ્ય દ્રશ્ય,

કલ્પનામાં જ 


મોતી ચમકે

રાત્રિનાં અંધારામાં

ચંદ્ર પ્રકાશે 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ