નવી વસ્તુ

 હંમેશા નવી વસ્તુ શીખતાં રહેવું જોઈએ.

મને ક્યાં એની જરૂર પડવાની છે! તો પછી શા માટે....?

સાંભળ, 

ઘણી વાર નવી વસ્તુ ફક્ત આપણને કામ લાગે એટલે નહી, પરંતુ અન્યને આપણાં થકી મદદ થઈ શકે, અન્યને ઉપયોગી થઈ શકાય એ માટે પણ શીખી લેવું જોઈએ. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ