હાઈકુ- આભના કુમકુમ

 

      રાગ લાલ જો
      આભના કુંકુમનો
      મેઘ ધનુષ્યે

      શોભે જો મહી
      આભના કુંકુમથી
      સંધ્યા- પ્રભાતે

      સૌંદર્ય મને
      આભના કુંકુમનું
      મુગ્ધ કરે છે

     લાલિમા રેલે
     આભના કુંકુમ જો
     વિશ્વભરમાં

      સરિતા તટે
      આભના કુંકુમથી
      સોનેરી જળ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ