મુક્તપંચિકા: જનની

 1, 

તમે લાવો છો

અધરો પર

હસવાનું કારણ

તમે નથી તો

કંઈ જ નથી


2

સૌથી પ્યારા છો

સૌથી વ્હાલાં છો

હોય કોઈ વાત જો 

કહું તમને

માની સહેલી


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ