વિવિધતામાં એકતા

 વિવિધતામાં એકતા એ મારો ભારત કેહવાય છે.

હક, ફરજ, સન્માનથી એ પરિપૂર્ણ થાય છે.


સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદાહરણ સરદાર બની જાય છે.

મહાત્મા ગાંધી કેવા નાણાં પર સચવાય છે.


પ્રથમ ધ્વજ ફરકાય તે લાલ કિલ્લો કેહવાય છે.

દિલ્લી ગેટ પર વીરોની જયગાથા ગવાય છે.


દિવાળી ને મોહરમ જ્યાં હળી મળી ઉજવાય છે.

રાષ્ટ્રીય એકતાનું નિરાળુ પર્વ બની જાય છે.


ભાષા અને પહેરવેશમાં જ્યાં ભિન્નતા વર્તાય છે.

વિવિધતામાં એકતા એ જ મારો ભારત કેહવાય છે.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ