અણગમતી પરિસ્થિતિ

 *જીવનમાં અણગમતી પરિસ્થિતિમાંથી જ સૌથી વધુ ગમતી પરિસ્થિતિનો ભેટો થાય છે.* 

જેમ કે, કોઈક વ્યક્તિને ચા પીવી ખૂબ ગમે છે. અને ઋતુઓમાં ઉનાળો ગમે છે. પરંતુ એની ગમતી ઋતુમાં એના ગમતાં પીણાનો આસ્વાદ ન માણી શકે. તેથી ઊલટું અણગમતી ઋતુ શિયાળામાં ચા નો આસ્વાદ સૌથી વધુ માણી શકે. ખરું ને!

✍️ સોનલ ટેલર

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ