પ્રાર્થના એટલે...

 *પ્રાર્થના એટલે ભગવાન પાસે ઈચ્છિત વસ્તુ માંગવું એવું જ નથી. પ્રાર્થના એટલે અપેક્ષિત વસ્તુ મેળવવાના બનતા પ્રયત્નોમાં ભગવાનના આશીર્વાદ અને સાથની ઈચ્છા, જેથી સંપૂર્ણ પ્રયત્નો ન કર્યાનો પસ્તાવો ન થાય.*

✍️ સોનલ ટેલર

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ