વિરોધાભાસ
કહેવાય છે કે દુનિયા બદલવા માટે આપણે પોતાને બદલવું જરૂરી છે. પરંતુ લોકો એ નથી માનતા કે પોતાને બદલવા માટે સૌપ્રથમ આપને ખોટા પણ હોય શકીએ, આપણાથી ભૂલ પણ થાય છે એ સ્વીકારવું પડે. માનવી પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર જ નથી. આ બદલાવ ઈચ્છતા આપણાં સમાજનો સૌથી મોટો વિરોધાભાસ છે.
✍️ સોનલ ટેલર
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો